Sbs Gujarati - Sbs
- Author: Vários
- Narrator: Vários
- Publisher: Podcast
- Duration: 53:49:13
- More information
Informações:
Synopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodes
-
SBS Gujarati News Bulletin 5 June 2023 - પ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
05/06/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Caring for carers: How to access carer support services in Australia - બિમાર કે અક્ષમ પ્રિયજનની સંભાળ રાખો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં કેરરને મળતી સરકારી સહાય વિશે
05/06/2023 Duration: 10minAbout one in nine people in Australia are carers — people who look after an ageing or frail relative or friend, or for someone living with a health condition or disability. But many carers do not recognise themselves as such, or know there is a range of free support services available to them. - ઓસ્ટ્રેલિયામાં દર નવમાંથી એક વ્યક્તિ દિવ્યાંગ, વૃદ્ધ કે આરોગ્યલક્ષી પરિસ્થિતિનો સામનો કરી રહેલા મિત્ર કે સંબંધીની સારસંભાળ રાખનાર (Carer) તરીકે ફરજ બજાવે છે. જેમાંથી ઘણા લોકો તેમને કેરર તરીકે ઓળખાવતા નથી અને તેમને ઉપલબ્ધ મફત સહાયથી વંચિત રહે છે. કેરર કોને કહી શકાય, જવાબદારી અને સરકારી સહાયમાં શેનો સમાવેશ થાય છે તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 2 June 2023 - ૨ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
02/06/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
મુખ્ય નોકરી સિવાય અન્ય રીતે પણ આવક મેળવતા લોકો માટે ટેક્સ રીટર્ન સંબંધિત ચેતવણી
02/06/2023 Duration: 10minવધતી મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચના કારણે મુખ્ય નોકરી સિવાય પણ લોકો અન્ય વેપાર કે કાર્ય કરીને આવક મેળવે છે. વર્ષ 2022-23ના નાણાકિય વર્ષના ટેક્સ રીટર્નનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસે આ પ્રકારે આવક મેળવતા લોકોને તેનો ટેક્સ ભરતી વખતે તેનો ઉલ્લેખ કરવા ચેતવણી આપી છે. 'Side Hustle' નામથી ઓળખાતી પ્રવૃત્તિ વિશે એકાઉટન્ટ નયન પટેલ માહિતી આપી રહ્યા છે.
-
SBS Gujarati પર સાપ્તાહિક ફિલ્મ સમાચાર: ૨ જૂન ૨୦૨૩
02/06/2023 Duration: 03minભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટનની બાયોપિક બનશે, કેરાલા સ્ટોરીનો બીજો ભાગ બનાવવાનો દિગ્દર્શકનો નિર્ણય, આવી રહેલી સ્પાઇડર મેન ફિલ્મનું ગુજરાતી ભાષામાં ડબિંગ થશે.
-
SBS Gujarati News Bulletin 1 June 2023 - ૧ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
01/06/2023 Duration: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે માઇગ્રેશન કરાર: સ્ટુડન્ટ - પ્રોફેશનલ્સ માટે નવા વર્ક વિસા અમલમાં આવશે
01/06/2023 Duration: 11minભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માઇગ્રેશન બાબતો અંગે કરાર કરવામાં આવ્યા હતા. આ કરારથી બંને દેશોના લોકોને, ભારતથી સ્ટુડન્ટ વિસા તથા વર્ક વિસા પર ઓસ્ટ્રેલિયા આવતા વ્યવસાયિકોને કેવી અસર થશે તે વિશે જાણીએ. SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
-
SBS Gujarati News Bulletin 31 May 2023 - ૩૧ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
31/05/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
એબરિજનલ સમુદાય માટે કાર્ય કરવાની પ્રેરણા માતા-પિતા પાસેથી મળી: ડો શિરીન મોરિસ
31/05/2023 Duration: 08minઓસ્ટ્રેલિયાના એબરિજનલ સમુદાયને બંધારણમાં સ્થાન આપવા માટે ઓક્ટોબરમાં જનમત યોજાશે. જે અંગે બંધારણીય કાયદાના વકીલ ડો શિરીન મોરિસ બહુસાંસ્કૃતિક સમુદાયમાં જાગૃતિ માટે એક કેમ્પેઇન ચલાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ માટે કાર્ય કરવાની પ્રેરણા તેમને બાળપણમાં માતા-પિતા પાસેથી જ મળી હતી. SBS Gujarati સાથેની વાતચીતમાં તેમણે Voice Referendum વિશેના વિચારો રજૂ કર્યા હતા.
-
SBS Gujarati News Bulletin 30 May 2023 - ૩୦ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
30/05/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ટેમ્પરરી વિસાધારકોએ 6 મહિનામાં NSW ડ્રાઇવર લાઇસન્સ મેળવવું ફરજિયાત
30/05/2023 Duration: 11minટેમ્પરરી વિસાધારકો ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં જો 1લી જુલાઇ 2023 કે ત્યાર બાદથી લાંબાગાળા માટે સ્થાયી થાય તો તેમણે 6 મહિનાની અંદર ન્યૂ સાઉથ વેલ્સ ડ્રાઇવર લાઇસન્સ મેળવવું ફરજિયાત છે. નવો નિયમ શું છે અને કયા વિસાધારકોને તેની અસર થશે તે વિશે માહિતી આપી રહ્યા છે સિડનીના ઓનરોડ ડ્રાઇવિંગ સ્કૂલ તરફથી રોનકભાઇ શાહ.
-
SBS Gujarati News Bulletin 29 May 2023 - ૨૯ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
29/05/2023 Duration: 06minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 26 May 2023 - ૨૬ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
26/05/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati.. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
હોસ્પિટલની પથારીમાંથી જ વિશ્વના કોઇ પણ સ્થળની મુલાકાત શક્ય બની મૃદુલ વસાવડાની વર્ચ્યુઅલ રિયાલિટી એપથી
26/05/2023 Duration: 12minઅસાધ્ય બિમારીનો સામનો કરી રહેલી વ્યક્તિનું શરીર જીવનના અંતિમ તબક્કામાં સાથ છોડી દે ત્યારે તેમને હોસ્પિટલની પથારીમાંથી જ નવી જગ્યાઓની મુલાકાત લેવાની તક આપી રહી છે સિડની સ્થિત કંપની Mobiddiction. નેપિયન હોસ્પિટલના પેલિયેટીવ કેર યુનિટ દ્વારા સહયોગ પ્રાપ્ત Our Community Cares સાથે કંપનીની ભાગીદારી દ્વારા દર્દીઓને વર્ચ્યુલ રિયાલિટીની મદદથી તેમની ઇચ્છા અનુસારની પ્રવૃત્તિ કરવી શક્ય બની છે. આ એપ કેવી રીતે કાર્ય કરે છે અને તેનો લાભ કયા દર્દીઓને મળી રહ્યો છે તે વિશે કંપનીના સીઇઓ મૃદુલ વસાવડાએ SBS Gujarati ને માહિતી આપી હતી.
-
SBS Gujarati News Bulletin 25 May 2023 - ૨૫ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
25/05/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
How to find a rental property in Australia - ઓસ્ટ્રેલિયામાં ભાડાનું ઘર કેવી રીતે મેળવશો
25/05/2023 Duration: 08minRight now, fewer than 50,000 rental properties are available across the country. Two years ago, that number was almost double. With the vacancy rate at a historic low, finding a rental property is tougher than ever. Understanding the process will give you a head start. - હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભાડા હેઠળ ઉપલબ્ધ ઘરની સંખ્યા 50,000થી ઓછી છે. અને, ઘર ભાડે મેળવવું એ નોકરી મેળવવા જેટલું મુશ્કેલ બની ગયું છે. ઘર ભાડે લેવાની હરિફાઇમાં તમારી અરજી સફળ થાય તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે સેટલમેન્ટ ગાઇડમાં માહિતી મેળવો.
-
SBS Gujarati News Bulletin 24 May 2023 - ૨૪ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
24/05/2023 Duration: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ભારત-ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનોની મુલાકાતથી ઉત્સાહિત ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયની અપેક્ષાઓ
24/05/2023 Duration: 07minભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનોની બેઠકથી બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત થાય અને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીથી દેશના નાગરિકોને લાભ થાય. તે અંગે સિડનીના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાયના સભ્યોએ SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 23 May 2023 - ૨૩ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
23/05/2023 Duration: 06minClick play button to listen the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 22 May 2023 - ૨૨ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
22/05/2023 Duration: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.