Sbs Gujarati - Sbs
કેટલાક સામાન્ય પગલાંથી તમે ગ્રોસરી બિલમાં 2500 ડોલર બચાવી શકો
- Author: Vários
- Narrator: Vários
- Publisher: Podcast
- Duration: 0:09:47
- More information
Informações:
Synopsis
ઓસ્ટ્રેલિયામાં ખાદ્ય ચીજોના બગાડમાં સૌથી મોટો ભાગ ઘરગથ્થુ ફૂડ વેસ્ટનો છે. કેટલાક સામાન્ય સમજણ પગલાંઓ દ્વારા આપણે માત્ર ખાદ્ય પદાર્થો જ નહિ પણ તે ખરીદવામાં વપરાયેલો સમય અને તેના ઉત્પાદનમાં વપરાયેલા સંસાધનો પણ બચાવી શકીએ છીએ. ઓઝહાર્વેસ્ટના નેશનલ કેમપેઇન મેનેજર મોનિક લેવલીન આ વાત વિગતવાર સમજાવે છે.