Sbs Gujarati - Sbs
સરળ ભાષામાં સમજો હોમ લોન મેળવવા ક્રેડિટ સ્કોર કેવી રીતે વધારી શકાય
- Author: Vários
- Narrator: Vários
- Publisher: Podcast
- Duration: 0:13:12
- More information
Informações:
Synopsis
હાલમાં ઓસ્ટ્રેલિયામાં જ્યારે મોંઘવારી વધી છે ત્યારે ઘર ખરીદવા માટે લોન મેળવવી અઘરી બની છે ત્યારે હોમ લોન માટે મહત્વનો ગણાતો ક્રેડિટ સ્કોર કેવી રીતે વધારી શકાય એ વિશે સિડની સ્થિત હોમ લોન બ્રોકર સંદીપ નગદિયા SBS Gujarati ને વધુ માહિતી આપી રહ્યા છે.